ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Daxin Gujarat » Latest News » Surat City» કેલિફોર્નિયામાં લાપતાં સુરતી પરિવારની કારના ટુકડા, દીકરીના કપડાં મળ્યાં|surat family goes missing in california, found car parts and daughter cloths

    USમાં ગુમ સુરતી પરિવારની કારના ટુકડા, દીકરીના કપડાં મળ્યાં

    divyabhaskar.com | Last Modified - Apr 12, 2018, 05:24 PM IST

    મૂળ સુરતનાદક્ષિણ ભારતીય થોટ્ટાપિલ્લાઈ પરિવાર ગત પાંચમી એપ્રીલથી ગુમ
    • +7 બીજી સ્લાઈડ્સ જુઓ
      સુરતમાં વસતા મૂળ દક્ષિણ ભારતીય થોટ્ટાપિલ્લાઈ પરિવાર ગત પાંચમી એપ્રીલથી ગુમ

      સુરતઃ અમેરિકાની યુનિયન બેંકમાં ફરજ બજાવતાં દક્ષિણ ભારતીય પરિવાર ગત પાંચમી એપ્રીલથી ગુમ થયો છે. આ અંગે પરિવારજનોએ વિદેશ મંત્રાલયથી લઈને અમેરિકામાં પણ મદદ માટે પુકાર લગાવી છે. ત્યારે સુરતમાં વસતા આ પરિવારના સંબંધીઓએ જણાવ્યું હતું કે, દીકરીના કપડાં અને અને કારના ટુકડા તપાસમાં મળ્યાં છે. જેની ઓળખ ચાલી રહી છે. અને પરિવાર હેમખેમ મળી આવે તેવી આશા તેઓ સેવી રહ્યાં છે.

      ભારે વરસાદી પાણીમાં તણાયાની આશંકા

      સુરતમાં વસતા બાબુ સુબ્રમણ્યમ થોટ્ટાપિલ્લઈના દીકરો સંદીપ અમેરિકાની યુનિયન બેંકમાં ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવે છે. જે વેકેશન દરમિયાન પત્ની અને બે સંતાનો સાથે કેલિફોર્નિયાના જંગલમાં ગયા હતાં. પાંચમી એપ્રીલથી ગયેલા આ પરિવારનો સંપર્ક થઈ શક્યો નથી. જેથી તેમનું પરિવાર ચિંતામાં મુકાયું છે. ઓરેજોસથી સાન જોસ તરફ ભારે વરસાદના પગલે પાણીના પુરમાં કાર તણાયાની આશંકા સેવવામાં આવી રહી છે. ત્યારે થોટ્ટાપિલ્લાઈ પરિવારના સુરતમાં રહેતા સંબંધી દિલીપ ઈરાવાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ભારે વરસાદ વચ્ચે અમેરિકા અને ભારત સરકાર દ્વારા સારો સહકાર મળી રહ્યો છે. અને શોધખોળમાં સંદીપની દીકરીના કપડા અને કારના ટુકડા મળ્યાં છે. જેની ઓળખ માટે પ્રયાસો ચાલુ છે. પરંતુ તેમને આશા છે કે, પરિવાર સહિ સલામત રીતે મળી આવે.

      આગળની સ્લાઈડ્સમાં વાંચો વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને કરાઈ છે અપીલ

    • ભારે વરસાદી પાણીમાં તણાયાની આશંકા હોવાનું જણાવતાં સંબંધી
      +7 બીજી સ્લાઈડ્સ જુઓ
      ભારે વરસાદી પાણીમાં તણાયાની આશંકા હોવાનું જણાવતાં સંબંધી

    • કેલિફોર્નિયામાં લાપતાં થયેલા સુરતી પરિવારની કારના ટુકડા, દીકરીના કપડાં મળ્યાં
      +7 બીજી સ્લાઈડ્સ જુઓ
      કેલિફોર્નિયામાં લાપતાં થયેલા સુરતી પરિવારની કારના ટુકડા, દીકરીના કપડાં મળ્યાં

      સુરતઃ અમેરિકાની યુનિયન બેંકમાં ફરજ બજાવતાં દક્ષિણ ભારતીય પરિવાર ગત પાંચમી એપ્રીલથી ગુમ થયો છે. આ અંગે પરિવારજનોએ વિદેશ મંત્રાલયથી લઈને અમેરિકામાં પણ મદદ માટે પુકાર લગાવી છે. ત્યારે સુરતમાં વસતા આ પરિવારના સંબંધીઓએ જણાવ્યું હતું કે, દીકરીના કપડાં અને અને કારના ટુકડા તપાસમાં મળ્યાં છે. જેની ઓળખ ચાલી રહી છે. અને પરિવાર હેમખેમ મળી આવે તેવી આશા તેઓ સેવી રહ્યાં છે.

      ભારે વરસાદી પાણીમાં તણાયાની આશંકા

      સુરતમાં વસતા બાબુ સુબ્રમણ્યમ થોટ્ટાપિલ્લઈના દીકરો સંદીપ અમેરિકાની યુનિયન બેંકમાં ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવે છે. જે વેકેશન દરમિયાન પત્ની અને બે સંતાનો સાથે કેલિફોર્નિયાના જંગલમાં ગયા હતાં. પાંચમી એપ્રીલથી ગયેલા આ પરિવારનો સંપર્ક થઈ શક્યો નથી. જેથી તેમનું પરિવાર ચિંતામાં મુકાયું છે. ઓરેજોસથી સાન જોસ તરફ ભારે વરસાદના પગલે પાણીના પુરમાં કાર તણાયાની આશંકા સેવવામાં આવી રહી છે. ત્યારે થોટ્ટાપિલ્લાઈ પરિવારના સુરતમાં રહેતા સંબંધી દિલીપ ઈરાવાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ભારે વરસાદ વચ્ચે અમેરિકા અને ભારત સરકાર દ્વારા સારો સહકાર મળી રહ્યો છે. અને શોધખોળમાં સંદીપની દીકરીના કપડા અને કારના ટુકડા મળ્યાં છે. જેની ઓળખ માટે પ્રયાસો ચાલુ છે. પરંતુ તેમને આશા છે કે, પરિવાર સહિ સલામત રીતે મળી આવે.

      આગળની સ્લાઈડ્સમાં વાંચો વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને કરાઈ છે અપીલ

    • સુરતમાં આવેલું થોટ્ટાપિલ્લાઈ પરિવારનું મકાન
      +7 બીજી સ્લાઈડ્સ જુઓ
      સુરતમાં આવેલું થોટ્ટાપિલ્લાઈ પરિવારનું મકાન

    • પરિવારે લીધી સોશિયલ મીડિયાની મદદ
      +7 બીજી સ્લાઈડ્સ જુઓ
      પરિવારે લીધી સોશિયલ મીડિયાની મદદ

    • સુષ્મા સ્વરાજને કરાઈ છે અપીલ
      +7 બીજી સ્લાઈડ્સ જુઓ
      સુષ્મા સ્વરાજને કરાઈ છે અપીલ

    • પોલીસને તણાયેલી કાર નથી મળી
      +7 બીજી સ્લાઈડ્સ જુઓ
      પોલીસને તણાયેલી કાર નથી મળી

    • કેલિફોર્નિયામાં  હાલ પડી રહ્યો છે ભારે વરસાદ
      +7 બીજી સ્લાઈડ્સ જુઓ
      કેલિફોર્નિયામાં હાલ પડી રહ્યો છે ભારે વરસાદ

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: કેલિફોર્નિયામાં લાપતાં સુરતી પરિવારની કારના ટુકડા, દીકરીના કપડાં મળ્યાં|surat family goes missing in california, found car parts and daughter cloths
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Daxin gujarat

    Trending

    X
    Top