લોકસભા / સુરતમાં ચૂંટણીના બંદોબસ્તમાં આવેલા CISFના જવાનોનું સ્વાગત કરાયું

Surat Election Security For CISF Team Comes in surat And Police Warm welcom

  • સરથાણા પીઆઈ દ્વારા સ્વાગત કરાયું
  • મીઠાઈ અને ફૂલ આપી સ્વાગત કરાયું

DivyaBhaskar.com

Apr 17, 2019, 07:56 PM IST

સુરત:લોકસભાની ચૂંટણીને લઈને સુરક્ષા બંદોબસ્ત માટે આવેલી સીઆઈએસએફની ટીમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સરથાણા પોલીસ સ્ટેશનના પી.આઈ. તેમજ તેમના સ્ટાફ દ્વારા CISF ના જવાનોનું ગુલાબનું ફૂલ તેમજ મીઠાઈ આપી સ્વાગત કરી તેમને ગૌરવિંત કર્યા હતા.જવાનો પણ પોલીસ દ્વારા થયેલા અદકેરા સન્માનથી ખુશ થયાં હતાં. સાથે જ પોલીસ જવાનો સાથે મળીને ચૂંટણી પર્વમાં કોઈ અનિચ્છનિય બનાવને પહોંચી વળવા પુરતી તકેદારી રાખવાની ખાત્રી આપી હતી.

X
Surat Election Security For CISF Team Comes in surat And Police Warm welcom
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી