મર્ડર / સુરતમાં રિંગરોડ વિસ્તારમાં સિક્યુરિટી જવાનની જાહેરમાં હત્યા

લાકડાનો ફટકો મારીને પતાવી દેવાયો
લાકડાનો ફટકો મારીને પતાવી દેવાયો
X
લાકડાનો ફટકો મારીને પતાવી દેવાયોલાકડાનો ફટકો મારીને પતાવી દેવાયો

  • હત્યા પાછળનું કારણ અકબંધ
  • લૂંટના ઈરાદે હત્યા થઈ હોવાની શંકા

DivyaBhaskar.com

Feb 12, 2019, 06:55 PM IST
સુરતઃ રિંગરોડ વિસ્તારમાં એક સિક્યુરિટી જવાનની જાહેરમાં હત્યા કરાતા પોલીસ દોડતી થઈ ગઈ છે. રોડ ઉપર લોહી લુહાણ હાલતમાં પડેલા સિક્યુરિટી જવાનના માથે ફટકો મારી પતાવી દેવાયો હોવાનું બહાર આવ્યું છે. જોકે પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ આ યુવકને રાત્રિના સમયે કોઈ ટેમ્પાએ ઉડાવી દીધો હોવાનું સામે આવી રહ્યું છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી