રોટરી સુરત ઈસ્ટ દ્વારા નિરક્ષરતા નાબુદી સાથે શિક્ષણ વધારવા મ્યુઝીકલ નાઈટ યોજાઈ

સમાજમાં જરૂરીયાતમંદ બાળકોમાં શિક્ષણનું પ્રમાણ વધે તે માટે ફંડ એકત્ર કરવા માટે આયોજન

DivyaBhaskar.com | Updated - Sep 12, 2018, 06:59 PM
Rotry Surat East Do Musical Night For Poor Student Education

સુરતઃ રોટરી કલબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા ગાતા રહે મેરા દીલ મ્યુઝીકલ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ આદર્શ હેતુ નિરક્ષરતા નાબુદી અને સમાજમાં જરૂરીયાતમંદ બાળકોમાં શિક્ષણનું પ્રમાણ વધે તે માટે ફંડ એકત્ર કરવા માટે આયોજન કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં સુરત શહેર મેયર જગદીશભાઈ પટેલ, પિન્કીબેન પટેલ(ડિસ્ટ્રિક્ટ ગવર્નર 3060) દિલીપભાઈ ઉધાડ , હિમતભાઈ ખેની, અમૂલખભાઈ સવાણી, હિમતભાઈ ધોળકિયા, મુકેશભાઈ નાવડીયા , દયાળભાઈ ગોટી, રાજેશભાઈ વઘાસિયા તેમજ વિવિધ સમાજ અગ્રણીઓ મળી 1200 જેટલા લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વિવિધ સમાજ અગ્રણીઓ અને મહાનુભાવોએ ઉપસ્થિત રહી રોટરી કલબ સુરત ઈસ્ટની કામગીરીને ખૂબ જ બિરદાવી હતી.

Rotry Surat East Do Musical Night For Poor Student Education
Rotry Surat East Do Musical Night For Poor Student Education
X
Rotry Surat East Do Musical Night For Poor Student Education
Rotry Surat East Do Musical Night For Poor Student Education
Rotry Surat East Do Musical Night For Poor Student Education
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App