ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Daxin Gujarat » Latest News » Surat City» PNB fraud Case: Nirav Modi scam how to effect surat and gujarat diamond industry

  PNB સ્કેમથી ગુજરાતને થશે અસર? સુરતમાં નીરવ મોદીની છે હીરા ઓફિસ

  divyabhaskar.com | Last Modified - Feb 17, 2018, 05:12 PM IST

  PNB કૌંભાડમાં સંડોવાયેલા નીરવ મોદીનું સુરતમાં છે 3500 કરોડના ટર્ન ઓવરનું સામ્રાજ્ય
  • +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   સુરતમી નીરવ મોદીની ઓફિસ અને ફેક્ટરી પર ઈડીએ દરોડા પાડી 770 કરોડથી વધુ જ્વેલરીનો જથ્થો સીઝ કર્યો છે

   સુરતઃ પંજાબ નેશનલ બેન્ક સાથેના રૂપિયા 11 હજાર કરોડથી વધુના કૌભાંડમાં સંડોવાયેલાં અબજોપતિ જ્વેલર નીરવ મોદીના સુરતમાં આવેલા ત્રણ સ્થળો પર ઈડીએ દરોડા પાડી 770 કરોડથી વધુ જ્વેલરીનો જથ્થો સીઝ કર્યો છે. સુરતમાં નીરવ મોદીનું 3500 કરોડનું ટર્ન ઓવર ધરાવતું સામ્રાજ્ય છે. જોકે, નીરવ મોદીની કંપનીઓનું મોટા ભાગનું કામકાજ મુંબઈથી થતું હોવાથી સુરત અને ગુજરાતને કૌભાંડને લઈને ઓછી અસર થવાનું માનવામાં આવી રહ્યું છે.   આ મામલો હાલ બેંક પુરતો જ છે, વ્યક્તિગત રીતે કોઈ સામે આવ્યું નથીઃ દિનેશ નાવડિયા

   દિનેશ નાવડિયા(જીજેઈપીસીના રિજનલ હેડ)એ જણાવ્યું હતું કે, PNB કૌભાંડમાં હાલ બેંકના રૂપિયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે કોઈ વ્યક્તિગત રીતે કોઈ સામે આવ્યું નથી. હજી સુધી બજાર કે વેપારી સામે આવ્યા નથી જેમને નીરવ મોદી પાસેથી રૂપિયા લેવાના નીકળતા હોય. અત્યારે આ મામલો બેંક પુરતો જ છે. બજારને કેવી અસર અને કેટલી પડશે તે કહેવું વહેલું અને વધુ પડતું થશે.

   પીએનબી સ્કેમમાં બેંકના રૂપિયા છેઃ બાબુભાઈ ગુજરાતી

   બાબુભાઈ ગુજરાતી(સુરત ડાયમંડ એસોશિએશન, પ્રમુખ)એ જણાવ્યું હતું કે, મુંબઈ પણ તપાસ કરી છે. હજુ સુધી કોઈ ફરિયાદ આવી નથી કે, કોઈના રૂપિયા ડૂબ્યા હોય. અને પીએનબી સ્કેમમાં બેંકના રૂપિયા છે. હવે બેંક ડાયમંડ વેપારીઓને ધિરાણ કરતા પહેલાં ચોક્કસ વિચારશે. લગભગ સિક્યોરિટી પોલીસી પણ બદલી શકે છે. ડાયમંડના વ્યવસાયમાં બેંકનું ધિરાણ ખૂબ જ મહત્વનું હોય છે. જો બેંક ધિરાણ ઓછું કરે, બંધ કરે અથવા સિક્યોરિટી વધારે માંગે તો તેની સીધી અસર ડાયમંડ ઉદ્યોગ પર પડી શકે છે.

   સુરત અને ગુજરાતના બજારોને ઓછી અસર પડશે

   નીરવ મોદીનું કામકાજ મુંબઈથી થતું હતું. સુરતનું માર્કેટ રફનું માર્કેટ છે. નીરવ મોદીનું 90 ટકા કામકાજ મુંબઈથી થતું હતું. અને સુરતમાં માત્ર મેન્યુફેક્ચરિંગ કરવામાં આવતું હતું. જેથી કંઈ પણ અસર પડશે તે મુંબઈમાં જોવા મળશે. સુરત અને ગુજરાત રાજ્યના બજારોને ઓછી અસર પડશે તેવી સુરતના બજારોમાં ચર્ચાઓ ચાલી રહી છે.

   નીરવ મોદીના યુનિટમાં બીજા દિવસે પણ તપાસ યથાવત

   નીરવ મોદીની સુરત ખાતે આવેલી ફાયર સ્ટાર ઇન્ટરનેશનલ પ્રા.લી ખાતે બીજા દિવસે પણ EDના અધિકારીઓની તપાસ યથાવત રહી છે. તપાસ એજન્સીના અધિકારી રાત્રે નીરવ મોદીના યુનિટમાં રોકાયા હતા અને સતત દસ્તાવેજો અને જ્વેલરી એક્સપોર્ટની ફાઈલો અને દસ્તાવેજોની તપાસ કરી રહ્યા છે. રૂપિયા 770 કરોડથી વધુનો સ્ટોક સીઝ કરાયો છે. હાલ વેલ્યુઅરો સ્ટોકની તપાસ કરી રહ્યા છે આથી સ્ટોકનો ફિગર વધે એવી સંભાવના છે.

   આગળની સ્લાઈડ્સમાં વાંચો, નીરવ મોદીને પોલિશ્ડ ડાયમંડ વેચનારાઓના પેમેન્ટને અસર પહોંચવાની શક્યતા

  • સુરત અને ગુજરાતને કૌભાંડને લઈને ઓછી અસર થશે
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   સુરત અને ગુજરાતને કૌભાંડને લઈને ઓછી અસર થશે

  • નીરવ મોદીની કંપનીઓનું મોટા ભાગનું કામકાજ મુંબઈથી થતું હતું
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   નીરવ મોદીની કંપનીઓનું મોટા ભાગનું કામકાજ મુંબઈથી થતું હતું

  • સચિન ખાતે આવેલી નીરવ મોદીની ફેક્ટરીમાં મેન્યુફેક્ચરિંગ થાય છે
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   સચિન ખાતે આવેલી નીરવ મોદીની ફેક્ટરીમાં મેન્યુફેક્ચરિંગ થાય છે

  • નીરવ મોદીને પોલિશ્ડ ડાયમંડ વેચનારાઓના પેમેન્ટને અસર પહોંચવાની શક્યતા
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   નીરવ મોદીને પોલિશ્ડ ડાયમંડ વેચનારાઓના પેમેન્ટને અસર પહોંચવાની શક્યતા

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: PNB fraud Case: Nirav Modi scam how to effect surat and gujarat diamond industry
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Daxin gujarat

  Trending

  X
  Top