ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Daxin Gujarat » Latest News » Surat City» સુરતમાં NRI સહિત 6 દીક્ષાર્થીઓનો નીકળ્યો ભવ્ય વરસીદાન વરઘોડો | NRI woman include 6 diksharthi grand varsidan varghodo held in surat

  સુરતઃ NRI યુવતી સહિત 6 દીક્ષાર્થીઓનો નીકળ્યો ભવ્ય વરસીદાન વરઘોડો

  DivyaBhaskar.com | Last Modified - Apr 24, 2018, 01:59 PM IST

  એનઆરઆઈ મુમુક્ષુ સહિત છ દીક્ષાર્થીઓનો ભવ્ય વરસીદાન શોભાયાત્રા કાઢવામાં આવી
  • NRI સહિત 6 દીક્ષાર્થીઓનો નીકળ્યો ભવ્ય વરસીદાન વરઘોડો
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   NRI સહિત 6 દીક્ષાર્થીઓનો નીકળ્યો ભવ્ય વરસીદાન વરઘોડો

   સુરતઃ સુરતમાં દીક્ષાને લઈને રેકોર્ડ સર્જાવા જઈ રહ્યો છે. જેને લઈને ત્રણ દિવસનો દીક્ષાર્થીઓને દીક્ષા કાર્યક્રમ યોજાયો છે. જેમાં આજે એનઆરઆઈ યુવતી સહિત છ દીક્ષાર્થીઓનો ભવ્ય વરસીદાન શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં શ્રાવકો જોડાયા હતા.   મુમુક્ષુઓનો વરઘોડો નીકળ્યો

   સોમવારથી 400મી દીક્ષાના મહોત્સવનો પ્રારંભ થયો છે. તેમાં સોમવારે સવારે ગુરૂ ભગવંતોના પ્રવેશ સાથે સામૈયું કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શક્રસ્તવસ્તુતિ કરવામાં આવી હતી. આજે (મંગળવાર) મુમુક્ષુઓનો વરઘોડો નીકળ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં શ્રાવકો જોડાયા હતા. બુધવારે સવારે 6 મુમુક્ષુઓની દીક્ષા સાથે 400 દીક્ષાનો રેકોર્ડ સંપન્ન થશે. આ પ્રસંગે 300 જેટલા ગુરૂ ભગવંતો ઘટનાના સાક્ષી બનશે અને મુમુક્ષુઓને આશીર્વાદ આપશે. શહેરના સંઘોના અગ્રણીઓ ઉપસ્થિત રહી દીક્ષાર્થીઓની અનુમોદના કરશે.

   આગળની સ્લાઈડ્સમાં વાંચો, કેનેડાની દીક્ષાર્થી લેશે દીક્ષા
  • કેનેડાની દીક્ષાર્થી લેશે દીક્ષા
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   કેનેડાની દીક્ષાર્થી લેશે દીક્ષા

  • ઢોલ નગારા શરણાઈ સાથે નીકળ્યો વરઘોડો
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઢોલ નગારા શરણાઈ સાથે નીકળ્યો વરઘોડો

  • રાજમાર્ગ ઉપર દર્શન કરવા માટે સેંકડો લોકોની ભીડ જામી
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   રાજમાર્ગ ઉપર દર્શન કરવા માટે સેંકડો લોકોની ભીડ જામી

   સુરતઃ સુરતમાં દીક્ષાને લઈને રેકોર્ડ સર્જાવા જઈ રહ્યો છે. જેને લઈને ત્રણ દિવસનો દીક્ષાર્થીઓને દીક્ષા કાર્યક્રમ યોજાયો છે. જેમાં આજે એનઆરઆઈ યુવતી સહિત છ દીક્ષાર્થીઓનો ભવ્ય વરસીદાન શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં શ્રાવકો જોડાયા હતા.   મુમુક્ષુઓનો વરઘોડો નીકળ્યો

   સોમવારથી 400મી દીક્ષાના મહોત્સવનો પ્રારંભ થયો છે. તેમાં સોમવારે સવારે ગુરૂ ભગવંતોના પ્રવેશ સાથે સામૈયું કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શક્રસ્તવસ્તુતિ કરવામાં આવી હતી. આજે (મંગળવાર) મુમુક્ષુઓનો વરઘોડો નીકળ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં શ્રાવકો જોડાયા હતા. બુધવારે સવારે 6 મુમુક્ષુઓની દીક્ષા સાથે 400 દીક્ષાનો રેકોર્ડ સંપન્ન થશે. આ પ્રસંગે 300 જેટલા ગુરૂ ભગવંતો ઘટનાના સાક્ષી બનશે અને મુમુક્ષુઓને આશીર્વાદ આપશે. શહેરના સંઘોના અગ્રણીઓ ઉપસ્થિત રહી દીક્ષાર્થીઓની અનુમોદના કરશે.

   આગળની સ્લાઈડ્સમાં વાંચો, કેનેડાની દીક્ષાર્થી લેશે દીક્ષા
  • વરઘોડાને જોઈને કેટલાના જીવનમાં સમ્યકત્વના બીજ રોપાયા છે
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   વરઘોડાને જોઈને કેટલાના જીવનમાં સમ્યકત્વના બીજ રોપાયા છે

   સુરતઃ સુરતમાં દીક્ષાને લઈને રેકોર્ડ સર્જાવા જઈ રહ્યો છે. જેને લઈને ત્રણ દિવસનો દીક્ષાર્થીઓને દીક્ષા કાર્યક્રમ યોજાયો છે. જેમાં આજે એનઆરઆઈ યુવતી સહિત છ દીક્ષાર્થીઓનો ભવ્ય વરસીદાન શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં શ્રાવકો જોડાયા હતા.   મુમુક્ષુઓનો વરઘોડો નીકળ્યો

   સોમવારથી 400મી દીક્ષાના મહોત્સવનો પ્રારંભ થયો છે. તેમાં સોમવારે સવારે ગુરૂ ભગવંતોના પ્રવેશ સાથે સામૈયું કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શક્રસ્તવસ્તુતિ કરવામાં આવી હતી. આજે (મંગળવાર) મુમુક્ષુઓનો વરઘોડો નીકળ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં શ્રાવકો જોડાયા હતા. બુધવારે સવારે 6 મુમુક્ષુઓની દીક્ષા સાથે 400 દીક્ષાનો રેકોર્ડ સંપન્ન થશે. આ પ્રસંગે 300 જેટલા ગુરૂ ભગવંતો ઘટનાના સાક્ષી બનશે અને મુમુક્ષુઓને આશીર્વાદ આપશે. શહેરના સંઘોના અગ્રણીઓ ઉપસ્થિત રહી દીક્ષાર્થીઓની અનુમોદના કરશે.

   આગળની સ્લાઈડ્સમાં વાંચો, કેનેડાની દીક્ષાર્થી લેશે દીક્ષા
  • વરઘોડો જૈન શાસનની શોભા
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   વરઘોડો જૈન શાસનની શોભા

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: સુરતમાં NRI સહિત 6 દીક્ષાર્થીઓનો નીકળ્યો ભવ્ય વરસીદાન વરઘોડો | NRI woman include 6 diksharthi grand varsidan varghodo held in surat
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Daxin gujarat

  Trending

  X
  Top