ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Daxin Gujarat » Latest News » Surat City» Gulf food 5 Day Mela Indian Institute Of Import And Export Management 26 People Take Part

  ગલ્ફફુડમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટ મેનેજમેન્ટના પ્રતિનિધિ મંડળે લીધો ભાગ

  divyabhaskar.com | Last Modified - Feb 25, 2018, 03:43 PM IST

  ઇમ્પોર્ટ અને એક્સપોર્ટનો કારોબાર શરૂ કરવા ઇચ્છતા ૨૬ સહભાગીઓએ ભાગ લીધો
  • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

   સુરતઃ એશિયાના સૌથી મોટા વાર્ષિક ફુડ એન્ડ હોસ્પિટાલિટી ટ્રેડ ફેર પૈકીના એક – ગલ્ફફુડ ૨૦૧૮માં ભાગ લેવા માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટ મેનેજમેન્ટ (આઇઆઇઆઇઇએમ) દ્વારા પાંચ દિવસીય બિઝનેસ ટુરનું આયોજન કરાયું. જેમાં ફુડ ઇન્ડસ્ટ્રીનું બેકગ્રાઉન્ડ ધરાવતા તથા ફુડ પ્રોડક્ટ્‌સમાં પોતાનો ઇમ્પોર્ટ અને એક્સપોર્ટનો કારોબાર શરૂ કરવા ઇચ્છતા ૨૬ સહભાગીઓએ ભાગ લીધો હતો.

   પ્રતિનિધિમંડળે યુએઇમાં કારોબારની વધુ તકો અંગે જાણકારી મેળવવા માટે દુબઇમાં કોન્સલ જનરલની મુલાકાત લીધી હતી અને તેમણે યુએઇ મારફતે ગલ્ફ દેશોમાં એક્સપોર્ટની તકો અંગે જાણકારી આપી હતી. ઉલ્લેખનીય છે કે આઇઆઇઆઇઇએમ હંમેશાથી આયાત અને નિકાસ બાબતે વર્તમાન અને ઉભરતી પ્રતિભાઓને પ્રોત્સાહન આપીને કારોબાર વિસ્તારવા તેમજ આ ક્ષેત્રના પડકારો અંગે જાણકારી ફેલાવવા માટે હંમેશાથી પ્રયત્નશીલ રહ્યું છે. દુબઇ વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખાતે ૧૮થી ૨૨ ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલા તથા ૧૦ લાખ ચોરસ ફુટ મેદાનમાં ફેલાયેલા ગલ્ફફુડ ૨૦૧૮ની ૨૩મી આવૃત્તિમાં આશરે ૫૦૦૦ એક્ઝિબિટર્સ તથા ૧૮૫ દેશોએ ભાગ લીધો હતો.

   આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીર

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Gulf food 5 Day Mela Indian Institute Of Import And Export Management 26 People Take Part
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Daxin gujarat

  Trending

  Top
  `