લોકસભા / સુરતમાં કાર્યાલયના ઉદઘાટને આવેલા મુખ્યમંત્રી મધુ શ્રીવાસ્તવના બફાટ અંગે અજાણ

DivyaBhaskar.com

Apr 06, 2019, 06:26 PM IST
Gujarat Chief Minister Vijay Rupani Say In Surat No Idea Of Madhu shrivastva Speech

 • સુરત અને નવસારીના ઉમેદવારના કાર્યાલય ખુલ્યાં
 • મુખ્યમંત્રી વિજય રૂપાણી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

સુરતઃલોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે નવસારી અને સુરતના લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારોના ચૂંટણી કાર્યાલયના ઉદઘાટનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી આવ્યાં હતાં. સુરતના ઉમેદવાર દર્શના જરદોષ અને નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર સી આર પાટીલના ચૂંટણી કાર્યાલયમાં આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બન્ને બેઠકો પરથી ઉમેદવારો જંગી બહુમતિથી જીતશે તેવો દાવો વ્યક્ત કરતાં કાર્યકરોને તે માટે મહેનતે લાગી જવા આહવાન કર્યું હતું. સાથે જ મોદી સરકારે કરેલા પાંચ વર્ષની જનલક્ષી યોજનાઓ ઘર ઘર સુધી પહોંચાડવા હાંકલ કરી હતી.સાથે જ તેમણે બહુ ચગેલા મધુ શ્રીવાસ્તવે કરેલા બફાટ અંગે ખ્યાલ ન હોવાનું જણાવ્યું હતું.
X
Gujarat Chief Minister Vijay Rupani Say In Surat No Idea Of Madhu shrivastva Speech
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી