• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Surat City
  • કરંજ GIDCમાં રૂની સીટ બનાવતી કંપનીના ગોડાઉનમાં લાગી આગ | fire at cotton seat built company godown at karanj GIDC

એ એક દિવસ પાણી વગર રહેવું પડ્યું હતું

એ એક દિવસ પાણી વગર રહેવું પડ્યું હતું

Sunil Paladiya | Updated - Apr 15, 2018, 10:22 AM
રૂની સીટ બનાવતી એક કંપનીના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઈ
રૂની સીટ બનાવતી એક કંપનીના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઈ

સુરતઃ કરંજ ખાતે આવેલી જીઆઈડીસીની રૂની સીટ બનાવતી એક કંપનીના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયું હતું. અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે.



ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા

માંડવીના કરંજ ખાતે આવેલી જીઆઈડીસીમાં રૂની સીટ બનાવતી કંપનીના ગોડાઉનમાં અચાનક આગલ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રૂના ગોડાઉનમાં લાગેલી આગે પણવારમાં વિકરાણ રૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયું હતું. અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા.

વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો

X
રૂની સીટ બનાવતી એક કંપનીના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઈરૂની સીટ બનાવતી એક કંપનીના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઈ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App