આગ / કતારગામ વસ્તાદેવડી રોડ પર આવેલી ગાયત્રી એસ્ટેટમાં જરીના કારખાનામાં આગ

DivyaBhaskar.com

Mar 15, 2019, 09:44 AM IST
fire in jari factory at katargam in surat, fire department control on fire

  • 4 મશીન સાથે પૂંઠા અને વાયરિંગ બળીને ખાખ
  • ફાયર વિભાગે અઢી કલાકે આગ પર કાબુ મેળવ્યો

સુરતઃ કતારગામ વસ્તાદેવડી રોડ પર આવેલી ગાયત્રી એસ્ટેટમાં દિશા નામના જરીના કારખાનામાં આગ અચાનક આગ ફાટી નીકળતા ભોગદોડ મચી ગઈ હતી. ગુરૂવારની મોડી સાંજે બનેલા બનાવની જાણ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. અઢી કલાકે કાબુમાં આવેલી આગમાં 1500 કિલો જરીનો જથ્થો અને 4 મશીન સાથે પૂંઠા અને વાયરિંગ બળીને ખાખ થઈ ગયું હતું.
X
fire in jari factory at katargam in surat, fire department control on fire
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી