બોલિવૂડ અભિનેત્રી ભૂમિ પેડનેકરે કહ્યું, સુરતના ફેબ્રિક્સમાં સાંસ્કૃતિક અને આધુનિક પ્રભાવનું મિશ્રણ

ભૂમિ પેડનેકર હસ્તે પાર્વતી ફેબ્રિક્સ લિ. નો રાઈસીન લોન્ચ કરવાની સાથે રિટેલમાં પ્રવેશ

DivyaBhaskar.com | Updated - Sep 12, 2018, 07:12 PM
સુરતની ઓળખ સમા ફેબ્રીક્સમાં આધુનિક સ્ત્રીને પ્રતિબિંબિત કરશે
સુરતની ઓળખ સમા ફેબ્રીક્સમાં આધુનિક સ્ત્રીને પ્રતિબિંબિત કરશે

સુરત : ફેબ્રિક્સ ઉત્પાદન ક્ષેત્રે ભારતમાં સુરત અગ્રણી હોવાની સાથે વિવિધ દેશોમાં ઉચ્ચ ગુણવત્તાસભર ફેબ્રિક્સ અને ડિઝાઇનર મહિલા વસ્ત્રોની નિકાસ માટે જાણીતું છે. ત્યારે સુરતના ફેબ્રિક્સ અંગે બોલિવૂડ અભિનેત્રી ભૂમિ પેડનેકરે કહ્યું હતું કે, સુરતના ફેબ્રિક્સમાં સાંસ્કૃતિક અને આધુનિક પ્રભાવનું યોગ્ય મિશ્રણ જોવા મળી રહ્યું છે. સ્ટાઈલની સાથે વસ્રોમાં ફ્યુઝન હોય છે.

મહિલાઓ માટે આદર્શ વિકલ્પ

બ્રાન્ડ એમ્બેસેડર ભૂમિએ જણાવ્યું હતું કે, પાર્વતી ફેબ્રિક્સનો વસ્ત્રોની રેન્જનું સર્જન કરે છે. રાઈઝીનમાંથી સુરતની ઓળખ સમા ફેબ્રીક્સમાં આધુનિક સ્ત્રીને પ્રતિબિંબિત કરશે. સાથે જ સાંસ્કૃતિક અને આધુનિક પ્રભાવના યોગ્ય મિશ્રણનું પ્રતિનિધિત્વ પણ ફેબ્રીક્સમાં થતું જોવા મળશે. આધુનિક મહિલાઓને કન્ટેમ્પરરી ફ્યુઝન વસ્ત્રો પ્રદાન કરવાનો છે કે જે ન માત્ર વિશેષ રીતે આરામદાયક હોય પણ સ્ટાઇલિશ પણ હોય વસ્ત્રોની શ્રેણીયો વિવિધ સ્ટાઈલમાં આવે છે. જેમાં ફેન્સીસ કુરતા, ટુનિક્સ અને અન્યનો સમાવેશ થાય છે ત્યારે આ બધું જ આજની મહિલાઓ માટે એક આદર્શ વિકલ્પ બનાવે છે.

X
સુરતની ઓળખ સમા ફેબ્રીક્સમાં આધુનિક સ્ત્રીને પ્રતિબિંબિત કરશેસુરતની ઓળખ સમા ફેબ્રીક્સમાં આધુનિક સ્ત્રીને પ્રતિબિંબિત કરશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App