આવી

આવી

Pankaj Ramani

Mar 31, 2016, 04:27 PM IST
સુરતઃ ગાંધી એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓએ ઝેનીટેક્ષ કંપનીની મુલાકાત લીધી હતી. જેમાં વિદ્યાર્થીઓએ ઉર્જા અને પર્યાવરણ સંરક્ષણ કેવી રીતે કરી શકાય તે અંગેની ટેકનીકની જાણકારી મેળવી હતી. કંપનીના સીઈઓ વિરલ દેસાઈએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.
વિદ્યાર્થીઓની કંપની મુલાકાતમા ઝેનીટેક્ષ અને ગાંધી એન્જિનિયરિંગ કોલેજ વચ્ચે એમઓયુ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. એમઓયુ થકી ગાંધી એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને કરીયર આગળ વધારવા માટેનો માર્ગ મળી રહેશે. વિદ્યાર્થીઓની મુલાકાત બાદ કાપડ પ્રક્રિયા વિભાગના વડા રમેશ પટેલે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને આ મુલાકાત તેના ભવિષ્યમાં ખુબ જ લાભકર્તા રહેશે.
આગળની સ્લાઈડ્સમાં જુઓ કંપનીની મુલાકાતે ગયેલા વિદ્યાર્થીઓની વધુ તસવીરો
X
આવી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી