તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કતારગામમાં રીક્ષા પલટી જતા બેને ઇજા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરતના કતારગામમાં રીક્ષામાં જતા બે પેસેન્જરોને કાળનો ભેટો થતા રહી ગયાનો બનાવ બનવા પામ્યો છે. જેમાં બે ઇસમો રીક્ષામાં બેઠા બેઠા દબાઇ ગયા બાદ પણ બચાવ થયો છે.

સ્મીમેર હોસ્પિટલ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, કતારગામમાં બે ઇસમો ગુણવંત ડાહ્યાભાઇ પટેલ (ઉ.વ.૪૨, રહે. ૨૦૨, વનમાળી સોસાયટી, અમરોલી) અને પુષ્પરાજ બલ્લુભાઇ (રહે. ગણેશપુરા, અમરોલી) રીક્ષામાં બેસીને ગજેરા સર્કલ પાસેથી પસાર થતા હતા. તેવામાં રીક્ષાચાલકની ભુલથી બંને પેસેન્જરો અને રીક્ષાચાલક મળી કુલ ત્રણ જણા રીક્ષામાં દબાઇ ગયા હતા. જોકે રીક્ષાચાલક તરત જ બહાર નીકળી જતા જોખમ ટળ્યું હતું. બાકી બંનેમાં ગુણવંતને ખભાના ભાગે ઇજા અને પુષ્પરાજને ડાબા હાથ તથા માથાના ભાગે ઇજા થવા પામી હતી. જેને તાત્કાલીક સ્મીમેર ખાતે ખસેડવામાં આવ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો