ઓલપાડના યુવાને જંતુનાશક દવા ગટગટાવી લીધી

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓલપાડના સરસાણાગામના એક ૩૦ વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લઈ આપઘાત કરી લીધો હતો.

ઓલપાડના સરસાણાગામ રહેતા નટવરભાઈ રાઠોડનો ૩૦ વર્ષીય ગરીશે પોતાના ઘરે કોઈ અગમ્યકારણોસર જંતુનાશક દવા ગટગટાવી લીધી હતી. તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાતા અઠવાડિયાની સારવાર દરમિયાન તેનુ મોત નીપજ્યું હતું. બનવા અંગે ઓલપાડ પોલીસે અકસ્માત મોત ગુનો નોંધ કરી છે.