તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

APMCની ચૂંટણીમાં તમામ ૧૪ બેઠકો પર સહકાર પેનલનો વિજય

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- APMCની ચૂંટણીમાં તમામ ૧૪ બેઠકો પર સહકાર પેનલનો વિજય
- રમણ જાનીના ૧૩પ મત સામે પરિવર્તન પેનલના ચંદ્રસિંહ બાકરોલાને પ૪ મત


એપીએમસીની ચૂંટણીના આજે જાહેર પરિણામોમાં સહકાર પેનલે પરિવર્તન પેનલના સૂપડા સાફ કરી દીધા હતા. પરિવર્તન પેનલના પ્રમુખ ચંદ્રસિંહ બાકરોલાને જ માત્ર પ૪ મત મળ્યા હતા, જયારે સતત એક દાયકાથી ચેરમેન પદ ભોગવતા રમણ જાનીને ૧૩પ મત મળ્યા હતા.

પરિવર્તન પેનલનો એકડો ભૂસી નાંખવા માટે વધુ એક વખત રમણજાનીને સફળતા મળી છે. ચંદ્રસિંહ બાકરોલાએ આક્ષેપ કર્યા હતા કે પાથરણા અને રેકડીવાળાને સભ્ય બનાવીને તેઓ સાથે છેતરપિંડી કરાઇ છે. વિજયી પેનલના પ્રમુખ રમણ જાનીએ આ આક્ષેપોને હાસ્યાસ્પદ ગણાવ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો