• Gujarati News
  • સાત કેબલ ઓપરેટરોને નોટિસ

સાત કેબલ ઓપરેટરોને નોટિસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: સિટી પ્રાત કચેરી દ્વારા મનોરંજન વેરો ન ભરનારા ભેસ્તાન, પાંડેસરા અને બમરોલી રોડના કુલ સાત કેબલ ઓપરેટરોને નોટીસ ફટકારી છે, જો તેઓએ સપ્તાહમાં નાણા ન ભર્યાતો તેમના કેબલ કનેકશન ઠપ્પ કરી દેવાશે. જે ઓપરેટરોને નોટીસ ફટકારાઈ છે તેમાં ધીરજ ખેંગાર દેસાઇ( બમરોલી), નિલેશ પટેલ (ભેસ્તાન), વિમલ ગુપ્તા (વેડરોડ), ફર્ટિઝ કેબલ (નવી સિવિલ), રામ શિરોમણી પાઠક (બમરોલી રોડ), બળદેવ રાયકા (પાંડેસરા), રાજેશ રબારી (ભેસ્તાન), રાજકિશોર પાઠક(બમરોલી)નો સમાવેશ થાય છે.