• Gujarati News
  • એસટીના નિવૃત્ત કમીર્નું દેહદાન

એસટીના નિવૃત્ત કમીર્નું દેહદાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભટારમાં રહેતા એસટી ડેપો વિભાગના નિવૃત્ત કર્મચારીનુ ૭૭ વર્ષની જૈફ વયે મૃત્યુ થયા બાદ તેમના દેહદાનની ઈરછાને તેમની પત્નીએ પરિપૂર્ણ કરી હતી. આ દેહાદાન સિવિલ મેડિકલ કોલેજના વિધાથીર્ઓના અભ્યાસ માટે એનોટોમી વિભાગે સ્વીકાર્યું હતું.
સિવિલ હોસ્પિટલ ખાતેથી પ્રાપ્ત વિગતો મુજબ ભટારના દિનબંધુ સોસાયટીમાં રહેતા મનુભાઈ ભીખુભાઈ દેસાઈ (૭૭) ઘણા સમયથી બિમાર હતા. તેમનુ રવિવારે રાત્રે મૃત્યુ થયું હતું. પત્ની ઉર્મિલાબેન સમ ા અગાઉ તેમણે દેહદાન કરવાની ઈરછા વ્યકત કરી હતી. પતિના મોત બાદ દેહદાનનો નિર્ણય લીધો હતો. સિવિલ મેડિકલ કોલેજના વિધાથીર્ઓને અભ્યાસમાં સહાયતારૂપ દેહદાન એનોટોમી વિભાગે સ્વીકાર્યું હતું. મૃતકના સંબંધી અજયભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે,