• Gujarati News
  • ઓગસ્ટ મહિનામાં પ્લાન સસ્પેન્ડ કરાયો હતો

ઓગસ્ટ મહિનામાં પ્લાન સસ્પેન્ડ કરાયો હતો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેસુના સ્વસ્તિક માઈલસ્ટોનમાં
ફલેટહોલ્ડર્સ મેદાનમાં ઉતર્યા
વેસુમાં સ્વસ્તિક માઈલસ્ટોન બિિલ્ડંગમાં ઓર્ગેનાઈઝર અને ફલેટહોલ્ડર્સ સાથેના સંઘર્ષના પ્રકરણમાં સોમવારે ફલેટહોલ્ડર્સ ફરી મેદાનમાં ઉતર્યા હતાં. કેમ્પસમાં બિલ્ડર્સ દ્વારા કરાયેલાં ગેરકાયદે બાંધકામના ડિમોલીશન પછી કાટમાળ હટાવાયો નહતો, તેને ફલેટહોલ્ડર્સ જાતે દૂર કરવા સામે આવ્યાં હતાં.
ખોટી એફિડેવિટના આધારે પાર્કિંગની જગ્યામાં વધારાની બિિલ્ડંગ માટે મંજૂર કરાવેલા પ્લાન ફલેટ હોલ્ડર્સ દ્વારા ગત ઓગષ્ટ મહિનામાં રદ્દ કરાવ્યો હતો. ગત જાન્યુઆરી મહિનામાં બાંધકામનું ડિમોલીશન પણ કરાવ્યું હતું. છતાં બિલ્ડર્સ દ્વારા ડિમોલિશ્ડ કરાયેલાં બાંધકામનો સ્ક્રેપ દૂર ન થતા ફલેટ હોલ્ડર્સને પાર્કિંગ અને તેની સાથેનો કોમન એરિયા મળી શકે તેમ ન હતો.
૫ માસ અગાઉ ડિમોલીશન કરાયું હતું
વેસુમાં પાલિકાએ એપાર્ટમેન્ટના કેમ્પસમાં ઊભી કરાયેલી તોતિંગ પ્રોજેકટ ઓફિસ અને તેની સાથેનું બાંધકામ તોડી પાડયું હતું. આનેલીધે છેલ્લાં લાંબા સમયથી ફલેટહોલ્ડર્સ અને ઓર્ગેનાઈઝર્સ વરચે ચાલતા વિવાદમાં પાલિકાએ વધુ એક આકરું પગલું ભર્યું હતું.
પાલિકાના મઘ્યસ્થ શહેર વિકાસ વિભાગે ફરમાન કર્યું હતું કે, વેસુમાં ટીપી સ્કીમ નં-૨ (વેસુ-ભરથાણા-વેસુ)ના ફાયનલ પ્લોટ નં-૨૮ વાળી જમીનમાં અગાઉ તા.૪/૮/૦૯ના દિવસે ટીડીઓ/ડીપી નં-૧૨૪થી ગ્રાઉન્ડ ફલોર ઉપર પાર્કિંગ સાથે ૧૩ માળના બે રેસિડન્સ હાઈરાઈઝ્ડ બિિલ્ડંગના બાંધકામના રિવાઈઝ્ડ પ્લાનને પેઈડ એફએસઆઈ સાથે મંજૂરી આપી હતી. આ સાથે બાજુના ફાયનલ પ્લોટ નં-૨૯માં ટીડીઓ/ડીપી નં-૧૨૫થી ગ્રાઉન્ડ ફલોર અને પાર્કિંગ સાથે ૧૩માળના ૩ રેરિસડન્સ હાઈરાઇઝ્ડ પ્લાનની મંજૂરી પેઈડ એફએસઆઈ સાથે અપાઈ હતી. આ બંને પ્લાનમાં વસવાટની પરવાનગી પણ આપી દેવાઈ હતી. આ બંને ફાયનલ પ્લોટ નં-૨૮ અને ૨૯માં બાંધકામની પરવાનગી મેળવતી વખતે આ રેવન્યુ રેકર્ડ ઉપર પોતાની માલિકી હોવાની રજૂઆત કરી હતી. ત્યારબાદ બંને ફાયનલ પ્લોટને ભેગા ગણાવીને એકત્રીકરણ કરીને ફાયનલ પ્લોટનં-૨૮માં દિ ાણ તરફે ટીપી રોડ બાજુએ મળવાપાત્ર પેઈડ એફએસઆઈ અન્વયે રિવાઈઝ્ડ વિકાસ પરવાનગી માગી હતી. આ કેસમાં પેઈડ એફએસઆઈના આધારે રિવાઈઝ્ડ મંજૂરી વખતે સ્ટેમ્પ પેપર ઉપર એવું સોગંદનામું કરાયું હતું કે, બંને ફાયનલ પ્લોટ ઉપરની બિિલ્ડંગ્સમાં કોઈ ફલેટનો દરસ્તાવેજ કરાયો નથી. સર્વિસ સોસાયટીનું કોઈ અસ્તિત્વ જ નથી. હકીકતમાં એ પહેલાં ફલેટ