• Gujarati News
  • લાન્સર આર્મી સ્કૂલનું ૧૦૦ ટકા પરિણામ

લાન્સર આર્મી સ્કૂલનું ૧૦૦ ટકા પરિણામ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : લાન્સર આર્મી સ્કૂલનું ધોરણ ૧૦ સીબીએસઈનું પરિણામ ૧૦૦ ટકા આવ્યું છે, જેમાં કુલ ૨૮માંથી ૬ સ્ટુડન્ટ્સે કુલ સ્કોરમાં ૧૦ સીજીપીએ અને ૧૮ સ્ટુડન્ટ્સના સ્કોર ૯ સીજીપીએ મેળવ્યા છે.
ણ્જૌર્ખ્જજ ર્ખ્થ્જ