• Gujarati News
  • 14વર્ષ પહેલાંના ઇઓયુના એક કેસમાં આજે મુંબઇ સીબીઆઇએ સુરતના

14વર્ષ પહેલાંના ઇઓયુના એક કેસમાં આજે મુંબઇ સીબીઆઇએ સુરતના

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

14વર્ષ પહેલાંના ઇઓયુના એક કેસમાં આજે મુંબઇ સીબીઆઇએ સુરતના એક મેમણ વેપારીની ધરપકડ કર હતી. સીબીઆઇના અનેક સમન્સની અવગણના કરવાનું વેપારીને ભારે પડયું હતુ. નોંધનીય છે કે સુરતમાં થયેલાં અંદાજે રૂપિયા 100 કરોડના ઇઓયુ કૌભાંડની તપાસ સીબીઆઇને સોંપવામાં આવી હતી.

સુરત સહિત સમગ્રે દેશમાં ચર્ચાનું કેન્દ્ બનેલાં રૂપિયા 100 કરોડના ઇઓયુ (એક્સપોર્ટ ઓરિએન્ટેડ યુનિટ) કૌભાંડમાં આજે મુંબઇ સીબીઆઇની ટીમ સુરત આ‌વી હતી. નાગપુર સીબીઆઇના અધિકારીઓ પણ તેની સાથે હોવાની માહિતી પણ સામે આવી છે. અડાજણ પાટિયા સ્થિત રહેતા મેમણ સમાજના એક વેપારીની ધરપકડ કરી છે.

14 વર્ષ જુના કેસમાં CBIની ટીમ શહેરમાં