• Gujarati News
  • વિવવેકાનંદ કોલેજ ફોર બીએડમાં ગેસ્ટ લેક્ચર યોજાયું

વિવવેકાનંદ કોલેજ ફોર બીએડમાં ગેસ્ટ લેક્ચર યોજાયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિવવેકાનંદ કોલેજ ફોર બીએડમાં ગેસ્ટ લેક્ચર યોજાયું

િસટીરિપોર્ટર :સુરત

િવવેકાનંદકોલેજ ફોર બીએડમાં વર્ષમાં સ્ટુડન્ટ્સ માટે શ્રીરંગ શિક્ષણ મહાવિદ્યાલય, બીલીમોરાના પ્રિન્સિપાલ ડો. કિશોર નાયકનું ગેસ્ટ લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના ઈન્ચાર્જ પ્રિન્સિપાલ ડો. દિલીપ પટેલે ‘િવચારશીલ શિક્ષણની અનિવાર્યતા અને વર્તન’ િવષય પર આધ્યાત્મિક વિચારોની રજૂઆત કરી હતી