• Gujarati News
  • કાવ્યસંપદામાં આવશે

કાવ્યસંપદામાં આવશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતી ભાષાના ગાલિબ ગણાતા મરીઝ વિશે જીવનભારતી મંડળ અને કાવ્ય સંપદા દ્વારા એક અનોખો કાર્યક્રમ યોજાશે, જેમાં જાણીતા કવિ શોભિત દેસાઇ મરીઝ વિશે વાતો કરશે. કાર્યક્રમનું ટાઇટલ છે,
મરીઝની ગઝલો જેટલી ઇન્ટરેસ્ટિંગ છે એટલી જ એમની જીંદગી પણ ઇન્ટરેસ્ટિંગ છે. મરીઝની જીંદગી વિશે શોભિત દેસાઇ ૩૧મી મેએ , શનિવારે રાત્રે નવ કલાકે જીવનભારતીના રોટરી હોલમાં વાતોનો દોર છેડશે. રસ ધરાવનાર કોઇપણ આ કાર્યક્રમમાં ભાગ લઇ શકશે.
મરીઝ