• Gujarati News
  • સાત મહિનાથી બેકાર ડિંડોલીના યુવાને ફાંસો ખાધો

સાત મહિનાથી બેકાર ડિંડોલીના યુવાને ફાંસો ખાધો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાત મહિનાથી બેકાર ડિંડોલીના યુવાને ફાંસો ખાધો

ડીંડોલીની માનસી રેસિડેન્સી ખાતે રહેતા સતીષકુમાર નવીનચંદ્ર કાનરૂટે (૨૮) મંગળવારના રોજ સાંજના સુમારે તેમના ઘરે લોખંડના દરવાજાની ગ્રીલ સાથે દોરી બાંધી ફાંસો ખાઈ લીધો હતો. છેલ્લા સાત મહિનાથી તે બેકાર હતો. સતીષ વતન ખાતે રૂપિયા નહીં મોકલી શકતા છેલ્લા ઘણા દિવસથી પરેશાન હતો. તેથી તેણે આપઘાત કરી લીધો હતો. ડીંડોલી પોલીસે આકસ્મિક મોતની નોંધ કરી હતી.