• Gujarati News
  • હીરા ઉદ્યોગમાં 25 દિવસનું વેકેશન જાહેર

હીરા ઉદ્યોગમાં 25 દિવસનું વેકેશન જાહેર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |ગુજરાતમાંઅમદાવદ, સુરત સહિત અન્ય શહેરોના હીરા ઉદ્યોગમાં સોમવારથી 10 નવેમ્બર સુધી દિવાળી વેકેશન જાહેર કરાયું છે. અમદાવાદમાં વસતા હજારો રત્ન કલાકારો તેમના પરિવાર સાથે વતન સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તરફ જવા રવાના થયા છે. રાજ્યમાં હીરાના કારખાનેદારો છેલ્લા એક વર્ષથી મંદીમાં સપડાયા છે જેના કારણે અનેક વેપારીઓ બીજા ધંધા તરફ વળ્યા છે.