તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • વડોદરા કારલૂંટમાં 2 આરોપીનાં 2 દિવસનાં રિમાન્ડ

વડોદરા - કારલૂંટમાં 2 આરોપીનાં 2 દિવસનાં રિમાન્ડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કારેલીબાગમાંથી કારની લૂંટી રૂ. 75.52 લાખની આંગડિયા લૂંટને અંજામ આપવામાં સંડોવાયેલા બન્ને આરોપીને બુધવારે કોર્ટમાં રજૂ કરી પોલીસે 2 દિવસનાં રિમાન્ડ મેળવ્યાં હતા. આંગડિયા લૂંટનો પ્લાન સુરતમાં ઘડાયો હતો. ગોત્રીનાં નવા વુડાના મકાનમાં રહેતા સોમા લાલજીભાઇ પરમારની ઇનોવા કારની 5 શખ્સોએ 10 જાન્યુઆરીના રોજ કારેલીબાગ વિસ્તારમાંથી રિવોલ્વરની અણીએ લૂંટ ચલાવી હતી.