• Gujarati News
  • રાજુ ગીજુ કેસ આગોતરા રદ

રાજુ ગીજુ કેસ આગોતરા રદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજુ ગીજુ કેસ આગોતરા રદ

સુરત|વેસુની જમીનના ખોટા વેચાણ કરાર તૈયાર કરીને કરોડોની જમીન પચાવી પાડવાના કેસમાં પોતાની ધરપકડ ટાળવા માટે આરોપી ડાહીબેન પટેલ દ્વારા કોર્ટમાં રજૂ કરાયેલી આગોતરા જામીન અરજી આજે શુક્રવારે રદ કરાઈ હતી. જામીન અરજીની સુનાવણીમાં ફરિયાદી તરફે એડવોકેટ મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા અને એડવોકેટ મનીષ પટેલ હાજર રહ્યા હતા.

ન્યૂઝ ઇન બોક્સ