• Gujarati News
  • રિચાર્જના રૂિપયા માગતા હુમલો

રિચાર્જના રૂિપયા માગતા હુમલો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રિચાર્જના રૂિપયા માગતા હુમલો

સુરત|ખટોદરા સુભાષનગર ગલી નં 2 માં રહેતો ધનંજયભાઇ ભગવતરાય પાટિલ કિન્નરી સિનેમા સામે સાંઇ સરકાર મેડિકલ સ્ટોર નામથી દુકાન ધરાવે છે. બુધવારે સાંજે તેમની દુકાને અલ્તાફખાન ઇશાખાન પઠાણ (રહે.ખટોદરા ખ્વાજા નગર ઝૂંપડપટ્ટી) મોબાઇલમાં 70 રૂપયાનું રિચાર્જ કરવ્યું હતું. અલ્તાફખાનને ધનજયભાઇએ રૂપિયાની માગણી કરતા અલ્તાફે કાતર મારી દીધી હતી.