• Gujarati News
  • સુરત |ગત 7 નવેમ્બરે 17 વર્ષિય વિનોદ ભીમરાવને તાવ આવતા

સુરત |ગત 7 નવેમ્બરે 17 વર્ષિય વિનોદ ભીમરાવને તાવ આવતા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |ગત 7 નવેમ્બરે 17 વર્ષિય વિનોદ ભીમરાવને તાવ આવતા તેને ઘર નજીક આવેલી ડો. આર.ડી.પાટીલની ક્રિષ્ના ક્લિનિકમાં લઈ જવાયો હતો. જ્યાંથી તેને સ્મીમેર ખસેડાયો હતો જ્યાં આજે તેનું મોત નિપજયુ હતુ. આજે ઘટનામાં મરનાર વિનોદના સગાસબંધીઓ અને આજુબાજુના રહેવાસીઓએ આજે પાંડેસરા પોલીસ મથકમાં પહોંચી ક્રિષ્ના ક્લિનિકના ડો. પાટીલ સામે પગલાં ભરવાની માગ કરી હતી અને એક અરજી પણ આપી હતી.

પાંડેસરામાં કિશોરના મોતથી બબાલ