• Gujarati News
  • સુરત | શહેરનામાજીમેયર એવા ડો.કનુભાઈ માવાણીને તાવ આવતા પી.પી.સવાણી હોસ્પિટલ

સુરત | શહેરનામાજીમેયર એવા ડો.કનુભાઈ માવાણીને તાવ આવતા પી.પી.સવાણી હોસ્પિટલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | શહેરનામાજીમેયર એવા ડો.કનુભાઈ માવાણીને તાવ આવતા પી.પી.સવાણી હોસ્પિટલ તબીબોને બતાવતા તેમનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો તેમને ડેન્ગ્યૂ પોઝિટીવ આવતા છેલ્લા ચાર દિવસથી હોસ્પિટલ બિછાને છે. તેમના પત્નીએ જણાવ્યું હતું કે, ‘મચ્છર કરડવાથી તેમનો હાથ સૂજી ગયો હતો ત્યાર બાદ તેમને તાવ આવતા હોસ્પિટલ બતાવ્યું હતું તેમાં ડેન્ગ્યુ આવ્યો છે. છેલ્લા તાવને લીધે ખાઈ શકાતુ હતું ઘણા દિવસ પછી આજે ખાવાનુ માંગ્યું હતું.’ શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી રોગચાળો ફેલાયો છે તાવ, મેલેરિયા, ડેન્ગ્યૂના કેસો હોસ્પિટલોમાં નોંધાઈ રહ્યાં છે. પાલિકાનુ આરોગ્ય તંત્રની આરોગ્યલક્ષી કામગીરી પોકળ સાબિત થઈ રહી છે.
પૂર્વ મેયર ડો. કનુભાઈ માવાણીને ડેન્ગ્યૂ થતાં હોસ્પિટલમાં ખસેડાયા