• Gujarati News
  • કાર અડફેટે એકનું મોત

કાર અડફેટે એકનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાર અડફેટે એકનું મોત
સુરત|કાપોદ્રામાંમંગળવારે મોડીરાત્રે અજાણ્યા કારચાલકે પુરપાટ ઝડપે આવીને લારીચાલકને અડફેટે લીધો હતો. જેથી લારી ચાલકનું ઘટનાસ્થળે કમકમાટિભર્યું મોત નિપજ્યું હતું. કાપોદ્રા મેઇન રોડ શ્રીરામ ઇન્ડસ્ટ્રીયલ જલારામ સ્ટીલ પાસે 09 સપ્ટેમ્બરના રોજ મોડી રાત્રે એક અજાણ્યા રાહદારી પોતાની લારી લઇને પસાર થઇ રહ્યા હતા. ત્યારે કારચાલકે પુરપાટ ઝડપે આવીને લારીચાલક યુવાનને અડફેટે લઇ નાસી ગયો હતો.