• Gujarati News
  • સુરત : અમેરિકાથીભારત આવીને આખરે સુરતના વૃધ્ધાઆશ્રમમાં ઠરીઠામ થયેલા ગાંધીજીના

સુરત : અમેરિકાથીભારત આવીને આખરે સુરતના વૃધ્ધાઆશ્રમમાં ઠરીઠામ થયેલા ગાંધીજીના

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : અમેરિકાથીભારત આવીને આખરે સુરતના વૃધ્ધાઆશ્રમમાં ઠરીઠામ થયેલા ગાંધીજીના પૌત્ર કનુભાઈ વિશે દિવ્યભાસ્કરમાં અહેવાલ પ્રકાશિત થયા બાદ મદદ માટે લોકો આગળ આવી રહ્યા છે. બે દિવસ પહેલા ન્યૂયોર્કથી આવેલા મુળ પાલનપુરના હીરા વેપારીએ પરિવાર તેમજ સુરતના હીરા વેપારી સાથે કનુભાઈની શુભેચ્છા મુલાકાત લીધી હતી. જેના કારણે કનુભાઈ પણ ભાવવિભોર થઇ ગયા હતા. મહાત્મા ગાંધીજીના પૌત્ર કનુભાઈ અમેરીકાથી ભારત આવ્યા બાદ તેઓ કોઇ કાયમી ઠેકાણું શોધી શક્યા નથી. પરિવારમાં માત્ર પત્ની શિવાલક્ષ્મી છે. બંનેની ઉંમર પણ ખાસી છે અને સંતાનનમાં કોઈ નથી તેના કારણે તેઓની સારસંભાળ મોટો મુદ્દો છે.
ન્યૂયોર્કના હીરા વેપારી ગાંધીજીના પૌત્રની મુલાકાતે