તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ઉનની શાળામાં િશયાળું રમતોત્સવ

ઉનની શાળામાં િશયાળું રમતોત્સવ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત }ઉનગામનાં ઈદગાહનાં િવશાળ પટાંગણમાં શાળાનાં અંગ્રેજી માધ્યમ સહિત આંતરશાળા િશયાળું રમતોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં ચક્ર ફેંકમાં આદિલ પઠાણ,ગોળા ફેંકમાં િપન્ટુ શાહુ,લાંબી કૂદમાં િદપક નાયક,ભાલા ફેંકમાં અસલમ અંસારી, ફાસ્ટ સાયકલિંગમાં અમન શેખ,100મી.દોડમાં સુહાના પઠાણ,200મી. દોડમાં વાજીદ કચ્છાવા,કબડ્ડીમાં યલો ગ્રુપ,ખો-ખો માં રેડ ગ્રુપ,ક્રિકેેટમાં બ્લ્યુ ગ્રુપ,વોલી બોલગ્રુપમાં બ્લ્યુ ગ્રુપ અને બાસ્કેટ બોલમાં ગ્રીન ગ્રુપ, રસ્સા ખેંચમાં રેડ ગ્રુપ પ્રથમ આવ્યા હતાં.