તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • સુરત એસટી વિભાગ દ્વારા ફરતું પુસ્તકાલય શરૂ કરાયું

સુરત એસટી વિભાગ દ્વારા ફરતું પુસ્તકાલય શરૂ કરાયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |મુખ્યમંત્રીના વાંચે ગુજરાત અભિયાન અંતર્ગત એસટી નિગમ સુરત વિભાગ દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે. એસટી વિભાગ દ્વારા હવે મુસાફરો મુસાફરી દરમિયાન તેમના સમયનો સદઉપયોગ વાંચનમાં કરે તેવા ઉદેશ્યથી સુરત એસટી વિભાગ દ્વારા હરતુ ફરતુ પુસ્તકાલયની શરૂઆત કરવામાં આવી છે. જેમા સુરત વિભાગની બસોમાં પુસ્તકો, મેગેઝીન અને ન્યુઝ પેપર સહીતની વાંચન સામગ્રી મુસાફરો માટે મુકવામાં આવશે.