• Gujarati News
  • ભાસ્કર ન્યૂઝ. વડોદરા સુરત વડોદરાશહેર જિલ્લામાં છેલ્લા બે દિવસમાં ૯.પ ઇંચ વરસાદથી નીચાણવાળા વિસ

ભાસ્કર ન્યૂઝ. વડોદરા/સુરત વડોદરાશહેર-જિલ્લામાં છેલ્લા બે દિવસમાં ૯.પ ઇંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે છેલ્લા ૩૦ કલાકથી આજવા સરોવરના ૬૨...

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત /નવસારી : ઉકાઇનાઉપરવાસમાં વરસાદે વિરામ લેતા તંત્રએ હાશકારો અનુભવ્યો છે. મંગળવારે મોડી સાંજ સુધીમાં ઉકાઇમાં પાણીની આવક 3.43 લાખ કયુસેક પર પહોંચી છે. પરંતુ ડીવોટરીંગની કામગીરી કરવાને લીધે પરિસ્થિતી વણસી નહોતી. નવસારીના વિજલપોરમાં સાડા ત્રણ કલાકમાં આઠ ઇંચ વરસાદ ઝીંકાતાં શહેર જળબંબાકાર બની ગયું હતું. અહેવાલપાના નં : 2,9
મધ્ય ગુજરાતના 146 ગામોમાં અંધારપટ
મધ્ય ગુજરાત |પંચમહાલ, મહિસાગર િજલ્લામાં ભારે વરસાદથી પૂરની સ્થિિત
ઉત્તર ગુજરાત |સમગ્ર પંથકમાં ભારે વરસાદથી એક બાળકી સહિત 5 મોત
વડોદરા |બે િદવસમાં 10 ઈંચ વરસાદ, આજવાના 62 દરવાજા ખોલાયા
¨WPhRTW¥WWÈ ¡WaT
િકંમત ~ 3.00
AyWTWxWWT AWSvW!
} ક્યાંકેટલો વરસાદ |પાટણ 10 | િહમ્મતનગર 9 | પ્રાંિતજ 9 | કાંકરેજ 8 | િભલોડા 8 | વડગામ 7 | સિદ્ધપુર 7 | ઈડર 6 | તલોદ 5 | િવજાપુર 5 | પાલનપુર 4 } તસવીરોમાટો જુઅો પાના નં. 11
તાપી બે કાંઠે છલોછલ,
િવજલપોરમાં 8 ઇંચ વરસાદ