• Gujarati News
  • ખેલમહાકુંભ માટે બેઠકનું આયોજન

ખેલમહાકુંભ માટે બેઠકનું આયોજન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેલમહાકુંભ માટે બેઠકનું આયોજન
સુરત|જેઅચબી સરદાર પ્રાયમરી ઇંગ્લીશ સ્કુલ ખાતે આગામી ગુજરાત સરકારનાં ખેલ મહાકુંભ અંતર્ગત રાંદેર ઝોનની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાંદેર ઝોનની તમામ સરકારી તથા ખાનગી શાળાનાં વ્યાયામ શિક્ષકોને હાજર રહેવા માટે જણાવાયું છે મીટીંગ ૧૧ સપ્ટેમ્બરનાં રોજ સવારે કલાકે રાખવામાં આવી છે.