• Gujarati News
  • અડાજણનાઅમજદ દલાલ પર ફાયરિંગ પ્રકરણમાં અન્ડરવર્લ્ડ ડોન બબલુ શ્રીવાસ્તવ

અડાજણનાઅમજદ દલાલ પર ફાયરિંગ પ્રકરણમાં અન્ડરવર્લ્ડ ડોન બબલુ શ્રીવાસ્તવ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અડાજણનાઅમજદ દલાલ પર ફાયરિંગ પ્રકરણમાં અન્ડરવર્લ્ડ ડોન બબલુ શ્રીવાસ્તવ હાલમાં ક્રામ બ્રાંચની કસ્ટડીમાં રીમાન્ડ હેઠળ છે. આજે ક્રાઈમ બ્રાંચે બબલુને મેડિકલ તપાસ માટે નવી સિવિલમાં લાવવાની તૈયારી કરી તો બબલુએ બંદોબસ્તમાં રહેલા જવાનોને મેડિકલ તપાસ કરાવવાની ઘસીને ના પાડી દીધી હતી. જોકે ક્રાઈમ બ્રાંચે ચુસ્ત બંદોબસ્ત સાથે મેડિકલ તપાસ કરાવવા બબલુને હોસ્પિટલ લઇ આવી હતી. જ્યાં ડોક્ટર સુમિત જાગાણીને બબલુએ કોઈ ફરિયાદ કરી હતી. જોકે તબીબને તેનું બ્લડ પ્રેશર વધુ જણાતા બબલુની સારવાર કરાઈ હતી.ત્યાર બાદ તેને ફરીથી ક્રાઇમ બ્રાંચમાં લઇ જવામાં આવ્યો હતો.
બબલુએ ટ્રીટમેન્ટ લેવા ઘસીને ના પાડી દીધી