- Gujarati News
- સુરત| અંધજનશિક્ષણ મંડળ ઘોડદોડ રોડ દ્વારા વિકલાંક ઉમેદવારો માટે કમ્પ્યૂટર
સુરત| અંધજનશિક્ષણ મંડળ ઘોડદોડ રોડ દ્વારા વિકલાંક ઉમેદવારો માટે કમ્પ્યૂટર
સુરત| અંધજનશિક્ષણ મંડળ ઘોડદોડ રોડ દ્વારા વિકલાંક ઉમેદવારો માટે કમ્પ્યૂટર કોર્સ બે મહિનાના સમયગાળાનો શરૂ કરવામાં આવી રહ્યો છે.ઉમેદવારો ધોરણ 8 પાસ તથા ઉંમર 14 વર્ષ થી વધુ હોવી જોઇએ. કોર્સમાં પ્રવેશ મેળવવા માટે ઉમેદવારોએ માર્કશીટ, જન્મ તારીખનો પુરાવો, વિકલાંગતાનું પ્રમાણપત્ર અને પાસપોર્ટ સાઇઝના ફોટો લઇ 8 જૂનથી 13 જૂન સુધીમાં અંધજન મંડળ શાળા પર પહોંચવાનું રહેશે.