• Gujarati News
  • ગોડાદરાની સગીરાનું લગ્નની લાલચે અપહરણ

ગોડાદરાની સગીરાનું લગ્નની લાલચે અપહરણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોડાદરાની સગીરાનું લગ્નની લાલચે અપહરણ



ગોડાદરામાં17 વર્ષની સગીરાને લગ્નની લાલચે નજીકમાં રહેતો યુવાન ભગાડી જતાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પોલીસે યુવાન વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ગોડાદરામાં ગત તા. 4 ઓક્ટોબરના રોજ 17 વર્ષની સગીરાને વિસ્તારમાં આવેલી ધ્રુવતારક સોસાયટીમાં રહેતો કમલેશ હમીર હડીયા નામનો યુવાન લલચાવી ફોસલાવી લગ્નની લાલચે ભગાડી ગયો હતો. પરિવારજનોએ સગાવહાલા તથા આજુબાજુમાં શોધ શરૂ કરવા છતાં સગીરાની ક્યાંયથી ભાળ મળી હતી. દરમ્યાન સગીરાના ગુમ થયા બાદ કમલેશ પણ દેખાતાં પરિવારજનોએ કમલેશ સામે શંકાના આધારે ફરિયાદ નોંધાવી હતી.