• Gujarati News
  • : રંગોઅને પ્રકાશનો પર્વ એટલે દિવાળી..આ ફેસ્ટિવલમાં લાઇટ્સ અને કલર્સનો

: રંગોઅને પ્રકાશનો પર્વ એટલે દિવાળી..આ ફેસ્ટિવલમાં લાઇટ્સ અને કલર્સનો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
: રંગોઅને પ્રકાશનો પર્વ એટલે દિવાળી..આ ફેસ્ટિવલમાં લાઇટ્સ અને કલર્સનો વાઇબ્રન્ટ મુડ હોય કેવી રીતે બની શકેω ધી સુરત ટેકનિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટીના ફેશન ડિઝાઇનના સ્ટુડન્ટ્સે કેમ્પસમાં દિવાળી મુડ ક્રિએટ કરવા માટે રંગોળી ફેસ્ટિવલનું આયોજન કર્યુ હતું. {િજતેન્દ્ર જડિયા

દિવો પ્રગટાવી અમે આંગણામાં સૂરજને રોપ્યો..!!