િસટી રીપોર્ટર :સુરત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
િસટી રીપોર્ટર :સુરત

સ્કુલએજ્યુકેશન અને એન્જીનિયરિંંગ માટે હેલ્પ મળી રહે તે માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન(સીબીએસઈ)એ એમએચઆરડીના સહયોગથી ‘ઉડાન’ પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે. પ્રોજેક્ટ અંતર્ગત દેશભરમાંથી 11 અને ઘોરણ 12ના એક હજાર સિલેક્ટેડ ગર્લ્સને ફ્રી ઓનલાઈન રિસોર્સિસ અવેલેબલ કરાવવામા આવશે, જેનાથી સ્ટુડન્ટ્સ દેશના એન્જિનિયરિંગ કોલેજીસની એડમિશન ટેસ્ટ માટે સારી રીતે પ્રિપેરેશન કરી શકશે. પ્રોજેક્ટનો મુખ્ય ઉદેશ્ય સ્કુલ લેવલ પર સાયન્સ અને મેથ્સની ઈફેક્ટીવ ટીચિંગ અને લર્નિંગ આપવાનું છે. પ્રોજેક્ટનું મેઈન ફોકસ એન્જિનિયરિંગ ઈન્સ્ટિટ્યુશનમાં લો એનરોલમેન્ટ રેશિયોને વધારવાનો છે સાથે ગર્લ્સને પણ સ્પેશિયલ ઇન્સેિન્ટવ્ઝ અને સપોર્ટ આપવાનું પણ છે જેથી તે ઈન્સ્ટીટ્યુશન્સ જોઈન કરી શકે, અને એમના ફ્યુચરને બ્રાઇટ કરી શકે. પ્રોજેક્ટથી સ્ટુડન્ટ્સનું ભવિષ્ય ચોક્કસ કેળવાશે.

CBSE UPDATES

સીબીએસઇ દ્વારા લોન્ચ કરાયો ‘ઉડાન પ્રોજેક્ટ’