• Gujarati News
  • સુરત |સચીન જીઆઇડીસી શિવનગર ગેટની પાસે જાહેરમાં બાતમીના આધારે પોલીસે

સુરત |સચીન જીઆઇડીસી શિવનગર ગેટની પાસે જાહેરમાં બાતમીના આધારે પોલીસે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |સચીન જીઆઇડીસી શિવનગર ગેટની પાસે જાહેરમાં બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને છાપો મારતા પાચ જુગારીઓને ઝડપી પાડયા હતા. જેઓની પાસેથી પોલીસે દાવ પરનાં તથા અંગ ઝડતીના મળી કુલ્લે રૂ 7450ની મત્તા કબ્જે કરી હતી. પોલીસે તમામને જેલ ભેગા કરી જુગાર ધારા અંગેનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સચિનમાં જુગાર રમતાં 5 ઝડપાયા