તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • સ્ટુડન્ટ્સની એક્ઝામ સંબંધી પ્રોબ્લેમ્સને દૂર કરવા માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ

સ્ટુડન્ટ્સની એક્ઝામ સંબંધી પ્રોબ્લેમ્સને દૂર કરવા માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્ટુડન્ટ્સની એક્ઝામ સંબંધી પ્રોબ્લેમ્સને દૂર કરવા માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા એક હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે. 1800118002 નંબર પર કોલ કરીને સ્ટુડન્ટ્સ એક્સપર્ટ ટીપ્સ મેળવી શકે છે. નંબર 2 ફેબ્રુઆરીથી એક્ટિવ થશે, જે 17 ફેબ્રુઆરી સુધી ઓપન રહેશે.

હેલ્પ લાઇન નંબર ઓપન, 2 ફેબ્રુઆરીથી એક્ટિવ થશે

સીબીએસઇ તરફથી સમેટિવ અસેસમેન્ટ-2ની એક્ઝામ તમામ સ્કૂલોમાં 10 માર્ચથી શરૂ થશે

EDU. UPDATE

િસટી રીપોર્ટર :સુરત

સેન્ટ્રલબોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઇ)એ 9 અને 10ના સ્ટુડન્ટ્સ માટે સમેટિવ અસેસમેન્ટ-2 માટેનું ટાઇમ ટેબલ જાહેર કરવામાં આવ્યુ છે. ટાઇમ ટેબલ જોવા માટે સ્ટુડન્ટ્સ સીબીએસઇની વેબ સાઇટ WWW.cbse.nic.in પર લોન ઇન કરી શકશે. એક્ઝામ 10 માર્ચથી શરુ થશે. માટે બોર્ડ તરફથી બધી સ્કૂલોમાં ત્રણ માર્ચથી પ્રશ્ન-પત્ર ઓન લાઇન અવેલેબલ કરાવશે. સ્કૂલોમાં એક્ઝામ સવારે 09.30 કલાકથી બપોરે 01.00 કલાક અને બપોરે 2 કલાકથી સાંજે 05.30 કલાક દરમિયાન યોજાશે. માટેની વિગતવાર માહિતી સીબીએસઇ 5 ફેબ્રુઆરી સુધીમાં અપલોક કરશે.

સમેટિવ અસેસમેન્ટ-2નું ટાઇમ ટેબલ જાહેર કરાયુ

ઓન લાઇન મળશે પ્રશ્ન-પત્ર

સ્ટુડન્ટ્સનેસીબીએસઇ દ્વારા ઓન લાઇન પ્રશ્ન-પત્ર મળશે. માટે કમ્યુનિકેટિવ ઇંગ્લિશનો કોડ 101, ઇંગ્લિશ (ઇંગ્લિશ એન્ડ લિટરેચર)નો કોડ 184, હિન્દી કોર્સનો કોડ 002, હિન્દી કોર્સ-બીનો કોડ 085, મેથ્સનો કોડ 041, સાયન્સનો કોડ 086, સોશિયલ સાયન્સનો કોડ 087 અને કમ્યુનિકેટિવ સંસ્કૃતનો કોડ 122 છે. ઓન લાઇન પ્રશ્ન-પત્ર બોર્ડ તરફથી બધી સ્કૂલોમાં ત્રણ માર્ચથી પ્રશ્ન-પત્ર ઓન લાઇન અવેલેબલ કરાવશે તેમજ વિશેની ‌વધુ માહિતી સીબીએસઇની વેબસાઇટ પર આપવામાં આવશે.