િસટી રીપોર્ટર :સુરત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
િસટી રીપોર્ટર :સુરત
િક્રષ્ણાઈન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન , સંસ્કાર કેન્દ્રમાં સ્ટુડન્ટ્સમાં આદર્શતા કેળવાય તે માટે ‘આધુિનક ભારત’ પર સેિમનારનું આયોજન કરવામાં આવ્યુ હતું. સેિમનારમાં તૃપ્તી ગાંધીએ મોંઘવારી, અનીિત, ભ્રષ્ટાચાર, િવદેશમાં સંગ્રહાયેલુ નાણુ, કાયદાની આંટીઘૂંટી જેવા પ્રશ્નોની રજૂઆત સાથે સોલ્યુશન િવશે વાત કરી હતી. ભારત દેશને વધારે કેવી રીતે સ્વસ્છ અને ગુણવત્તાસભર બનાવી શકાય તે અંગેની વાત પણ સેિમનારમાં કરવામાં આવી હતી. સંસ્થા દ્વારા યોજાયેલી બીજી ઇવેન્ટમાં િનવૃત ડીવાયએસપી ગજેન્દ્રિસંહ પુવારે પોલીસ કેવી રીતે કામ કરે છે તે અંગેની સમજ આપી હતી
મોર્ડન ઇિન્ડયા પર સેિમનાર