• Gujarati News
  • કોર્ટમાં ગર્ભવતી કિશોરીએ માતા પિતા સાથે જવાની ના પાડી

કોર્ટમાં ગર્ભવતી કિશોરીએ માતા-પિતા સાથે જવાની ના પાડી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સચીન પોલીસ મથકમાં આરોપી સામે કિશોરીને ભગાડી જવાનો ગુનો નોંધાયો હતો. આ કેસમાં પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. જેમાં કોટર્ે આરોપી યુવાનને ૩૧મી સુધીના રીમાન્ડ આપ્યા હતા. જો કે, કિશોરીએ પોતાના માતા-પિતા જવાની ના પાડતા કોટર્ે તેને નારીસંર ાણ ગૃહમાં મોકલવાનો આદેશ કર્યોહતો. કિશોરી ગર્ભવતી હોવાનું પણ જાણવા મળી રાુ છે.
આ કેસની વિગત એવી છે કે, સચીન ખાતે રહેતા પિતાએ ફરિયાદ નોંધાવી હતી કે તા. ૨૮-૫-૨૦૧૪ના રોજ તેમની ૧૬ વર્ષિય દિકરીને ઘરની નજીક રહેતો સુભાષ સુરેશ નામનો ૨૨ વર્ષિય યુવાન અપહરણ કરી ગયો હતો. જો કે, પોલીસની સતર્કતાથી બંંને જણા પોલીસના હાથ લાગ્યા હતા. પોલીસે આરોપીને ઝડપી પાડયાં હતાં. જેથી પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કર્યોહતો જયાં કોટર્ે આરોપીને ૩૧મી સુધીના રીમાન્ડ આપ્યા હતા.
દરમ્યાન કોટર્ે જયારે કિશોરીએ કોર્ટમાં પોતાના માતા-પિતા સાથે જવાનું ના કહેતા કોટર્ે તેને નારી સંર ાણ ગૃહમાં મોકલવાનો આદેશ કર્યોહતો.