• Gujarati News
  • ૧૨ સાયન્સની પૂરક પરી ાા જુલાઇમાં વિધાર્થીનું લીસ્ટ મંગાવ્યું

૧૨ સાયન્સની પૂરક પરી ાા જુલાઇમાં વિધાર્થીનું લીસ્ટ મંગાવ્યું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ ૧૨ સાયન્સનું પરિણામ ગત શનિવારના રોજ જાહેર કરવામાં આવ્યું હતું.પરિણામ ૯૪.૧૪ ટકા સૌથી વધુ આ વર્ષે આવ્યું હતું.જેમાં એક અને બે વિષયમાં ફેલ થયેલા વિધાથીર્ઓ કે જેઓ ૩૩ કરતા ઓછા માર્કસ લાવ્યા હોય તેવા વિધાથીર્ઓ માટે જુલાઇ મહિનામાં પરિણામનું આયોજન કરવામાં આવ્યું છે.તેના માટે તારીખ નક્કી નથી થઇ બોર્ડ દ્વારા શાળાઓ પાસેથી પૂરક પરી ાામાં બેસનારા વિધાથીર્ઓની લીસ્ટ મગાવાયું છે.
૧૨ સાયન્સના પરિણામમાં જે વિધાથીર્ઓને એક અને બે વિષયોમાં નાપાસ થયા છે.તેમનું વર્ષ ખરાબ ન થાય તે માટે બોર્ડ દ્વારા દર વર્ષે પૂરક પરી ાાનું આયોજન કરવામાં આવે છે.હાલમાં લેવાયેલી પરિ ાામાં કુલ ૩૦૦૩ વિધાથીર્ઓ પૂરક પરી ાા આપવા આપશે.જેમના માટે બોર્ડ દ્વારા શાળાઓ પાસેથી જે વિધાથીર્ઓ પૂરક પરી ાા આપવા માંગતા હોય તેમનું લીસ્ટ તૈયાર કરીને ૧૦ જૂન ૨૦૧૪ સુધીમાં બોર્ડની કચેરીમાં ફીના ડ્રાફટ સાથે મોકલવાનું રહેશે.