• Gujarati News
  • સુરત જિલ્લા આચાર્ય સંઘની વાર્ષિક સભા

સુરત જિલ્લા આચાર્ય સંઘની વાર્ષિક સભા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત :જિલ્લા આચાર્ય સંઘની વાર્ષિક સભા તા. 20મી ફેબ્રુઆરીને શુક્રવારે સવારે 9.00 કલાકે વિદ્યાદીપ જુનયર કોલેજ, મુ.પો. અણીતા, તા. ઓલપાડ મુકામે રાખવામાં આવી છે. સભામાં જિલ્લાનાં નિવૃત્ત આચાર્યશ્રીઓ તથા વિશિષ્ટ વ્યક્તિઓને તેમજ આચાર્યોના સંતાનો કે જેમણે માર્ચ-2014માં એસ.એસ.સી તથા એચ.એસ.સી (સા.પ્ર-વિ.પ્ર)માં સૌથી વધુ ગુણ પ્રાપ્ત કરેલા છે તેવા તમામને સન્માનિત કરવામાં આવશે. સભામાં હોદ્દેદારો, કારોબારી સભ્યો, તમામ આચાર્ય મિત્રોને પ્રમુખ હરેન્દ્રસિંહ ગોહેલ તથા મહામંત્રી શાંતિલાલ પટેલની સંયુક્ત યાદીમાં જણાવાયું છે.