• Gujarati News
  • પેન્શનર્સ એસો.દ્વારા વિવિધ કાર્યક્રમ

પેન્શનર્સ એસો.દ્વારા વિવિધ કાર્યક્રમ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |સુરત જિલ્લા પેન્શનર્સ એસોસિયેશન દ્વારા 17 ઓકટોબરે પેન્શન ડેની ઉજવણી કરવામાં આવી હતી. આગામી 1 ડિસેમ્બરે 65 વર્ષ પૂર્ણ કરતાં સભ્યોનો સન્માન સમારોહ સહિત અન્ય બીજા કાર્યક્રમો પણ યોજવામાં આવશે. તેમજ 80 વર્ષ પૂર્ણ કરનાર તમામ વડીલનું પણ સન્માન કરવામાં આવશે.