• Gujarati News
  • પુસ્તક મેળો બ્લડ ડોનેશન કેમ્પ

પુસ્તક મેળો -બ્લડ ડોનેશન કેમ્પ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |એલ.પી.ડી.પટેલ સાર્વજનિક વિદ્યાલય પુણા દ્વારા 5 ઓક્ટોબરે દસમાં રક્તદાન કેમ્પ, પુસ્તક મેળો અને વ્યસમુક્તિ કાર્યક્રમનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પમાં 275 યુનિટ રક્ત એકત્ર કરાયું હતું. અને તમામ રક્તદાતાઓને એક-એક લાખ રૂપિયાના એક વર્ષ માટેના જીવનવીમો આપવામાં આવ્યો હતો.જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.