• Gujarati News
  • સુરત| ન્યૂ સૌરભ યુવક મંડળ દ્વારા દિવાળીની અલગ રીતે ઉજવણી

સુરત| ન્યૂ સૌરભ યુવક મંડળ દ્વારા દિવાળીની અલગ રીતે ઉજવણી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત| ન્યૂ સૌરભ યુવક મંડળ દ્વારા દિવાળીની અલગ રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મંડળના તમામ સભ્યોએ ફટાકડા નહીં ફોડવાનો સંકલ્પ કરીને નાણાં એકઠાં કરીને તેનાથી ગરીબોને મદદ કરીને તેમને અનાજ આપ્યું હતું. રીતે દિવાળીની અનોખી ઉજવણી કરી હતી.

ગરીબોને અનાજ આપી દિવાળી ઉજવાઈ