• Gujarati News
  • અડપલાં કેસમાં જામીન રદ

અડપલાં કેસમાં જામીન રદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |કાદરશાની નાળમાં રહેતા આરોપી રફીક ટેલરે ટ્0યુશન આવતી એક 11 વર્ષીય બાળકીને પોતાની દુકાનમાં બોલાવી અડપલાં કર્યાં હતાં. કેસમાં સોમવારે આરોપી દ્વારા રજૂ કરાયેલી જામીન અરજી એડિશનલ સેશન્સ જજ આર.કે. દેસાઈએ રદ કરી હતી. ફરિયાદ પક્ષે એડવોકેટ મુખત્યાર શેખે દલીલો હતી. આરોપી રફીક ટેલરની પોલીસે 25 ઓગસ્ટે ધરપકડ કરી હતી.